ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પૂનમ, ચંદ્રગ્રહણને કારણે દર્શન સમયમાં ફેરફાર.
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પૂનમ, ચંદ્રગ્રહણને કારણે દર્શન સમયમાં ફેરફાર.
Published on: 03rd March, 2026

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ફાગણ સુદ પૂનમની ઉજવણી અને ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય બદલાયો. સવારથી જ ભક્તોની ભીડ ઉમટી, જેમાં મંદિર ટ્રસ્ટના મેનેજરે માહિતી આપી. સવારે 6 થી 11 દર્શન ખુલ્લા રહેશે, ત્યારબાદ જાળીમાંથી દર્શન અને રાત્રે આરતી થશે. આવતીકાલથી દર્શન રાબેતા મુજબ રહેશે. સાબરકાંઠા સહીત દૂર દૂરથી ભક્તો ઉમટ્યા.