વડોદરા: જીવતો વીજ કેબલ તૂટતા નાસભાગ, MGVCLની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી.
વડોદરા: જીવતો વીજ કેબલ તૂટતા નાસભાગ, MGVCLની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી.
Published on: 03rd March, 2026

કરજણમાં હોળી દહન સમયે વીજ કેબલ તૂટતા નાસભાગ મચી, MGVCLએ તાત્કાલિક પાવર બંધ કરતા મોટી દુર્ઘટના ટળી. કેબલ તૂટતા ફટાકડા જેવી ચિંગારીઓ નીકળી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી, અને વીજ કંપની દ્વારા કેબલ સમારકામ ચાલુ છે.