પાકિસ્તાનની કોલેજોમાં મહાભારત, ગીતા અને સંસ્કૃતના પાઠ ભણાવાશે.
પાકિસ્તાનની કોલેજોમાં મહાભારત, ગીતા અને સંસ્કૃતના પાઠ ભણાવાશે.
Published on: 14th December, 2025

પાકિસ્તાનની કોલેજોમાં મહાભારત, ગીતા અને સંસ્કૃતના પાઠ શરૂ થશે. ભાગલા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં અનોખી પહેલ થઈ છે. લાહોર યુનિવર્સિટીમાં શરૂઆત થઈ છે. પ્રોફેસર શાહિદે કહ્યું કે સંસ્કૃત માત્ર એક પ્રાંતની ભાષા નથી, Pakistan એ પણ તેને અપનાવવી જોઈએ. આ પહેલ નવી દિલ્હી દ્વારા કરવામાં આવી છે.