હિંમતનગરમાં GUJCET પરીક્ષા શરૂ.
હિંમતનગરમાં GUJCET પરીક્ષા શરૂ.
Published on: 29th March, 2026

હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લાના 16 CCTV સુસજ્જ કેન્દ્રો પર GUJCET પરીક્ષા કડક સુરક્ષા સાથે શરૂ થઈ છે. 157 બ્લોકમાં લેવાઈ રહેલી આ પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ચકાસણી બાદ નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે. આ મહત્વપૂર્ણ પરીક્ષા સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.