તમિલનાડુ: 49 વર્ષીય માતા અને પુત્રીએ સાથે મળીને NEET પરીક્ષા પાસ કરી એક અનોખો દાખલો બેસાડ્યો.
Published on: 01st August, 2025
તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એકસાથે NEET પરીક્ષા પાસ કરીને સૌને ચોંકાવી દીધા. માતાને PWD કેટેગરી હેઠળ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું, જ્યારે દીકરી કાઉન્સિલિંગની રાહ જોઈ રહી છે. માતાએ 147 અને દીકરીએ 450 માર્ક્સ મેળવ્યા છે. અમુથવલ્લી મણિવન્નનને અભ્યાસક્રમ અઘરો લાગ્યો પણ મક્કમતાથી સફળતા મેળવી.

Published on: August 01, 2025