પંચમહાલ: બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા.
Published on: 01st August, 2025
પંચમહાલના શહેરામાં બે યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી તાલિબાની સજા અપાઈ. શહેરા પોલીસે આ મામલે 10 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ: બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા.

પંચમહાલના શહેરામાં બે યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી તાલિબાની સજા અપાઈ. શહેરા પોલીસે આ મામલે 10 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published on: August 01, 2025