ખેડા: ભગુપુરા અંડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત, લોડિંગ ટ્રકની ટક્કરે બાઈક ચાલક ગંભીર.
ખેડા: ભગુપુરા અંડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત, લોડિંગ ટ્રકની ટક્કરે બાઈક ચાલક ગંભીર.
Published on: 28th March, 2026

ખેડા નેશનલ હાઈવે નજીક ભગુપુરા અંડરપાસ પાસે લોડિંગ ટ્રક, આઈસર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. Loading truck પુરપાટ ઝડપે આવતા કન્ટેનરને ટક્કર મારી અને કન્ટેનર બાઈક પર ચડી ગયું. આસપાસના લોકોએ 108 ambulance ને જાણ કરી.