ઉનાના નેસડા ગામની યુવતીના મોતનો મામલો ગરમાયો, પિતરાઈ ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ
ઉનાના નેસડા ગામની યુવતીના મોતનો મામલો ગરમાયો, પિતરાઈ ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ
Published on: 28th March, 2026

ઉનાના નેસડા ગામે યુવતીના શંકાસ્પદ મોતથી ચકચાર મચી, 'Heart Attack' ગણાવાયેલું મોત હત્યાની આશંકા જન્માવે છે. મૃતકના પ્રેમીની ફરિયાદથી પિતરાઈ ભાઈઓ સામે ગુનો નોંધાયો છે. જમીન માટે દબાણ કરનારા પિતરાઈ ભાઈઓએ સગાઈના બહાને બોલાવી હત્યા કરી, 'Heart Attack'માં ખપાવી દીધું. પ્રેમીએ ફરિયાદ નોંધાવતા રહસ્ય ખુલ્યું, પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે.