રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગના આરોપી UPથી ઝડપાયા.
Published on: 01st August, 2025
રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા બે શખ્સોને રાજકોટ LCBની ટીમે UPથી પકડ્યા. આરોપીઓએ હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાની કબૂલાત કરી. ફાયરિંગ બાદ તેઓ બસ અને ટ્રેન દ્વારા યુપી ભાગી ગયા હતા. હાર્દિકસિંહે Instagram પર રીલ મૂકી ફાયરિંગની જવાબદારી લીધી હતી. પોલીસે હાર્દિકસિંહ જાડેજાની શોધખોળ ચાલુ રાખી છે.

Published on: August 01, 2025