અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં નિવૃત કર્મચારીએ ₹2.38 લાખ ગુમાવ્યા, પોલીસ ફરિયાદ.
અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં નિવૃત કર્મચારીએ ₹2.38 લાખ ગુમાવ્યા, પોલીસ ફરિયાદ.
Published on: 27th February, 2026

અમદાવાદમાં ક્રેડિટ કાર્ડની ઓનલાઇન પ્રોસેસના નામે નિવૃત કર્મચારી સાથે ₹2.38 લાખની છેતરપિંડી થઈ. સાયબર ગઠિયાઓએ ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી OTP લીધો અને રૂપિયા ઉપાડી લીધા. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો અને તપાસ શરૂ કરી.