ધોળકાના કૌકા ગામે ખાણ-ખનીજ તંત્રની આકસ્મિક તપાસમાં ગેરકાયદે ખનન ઝડપાયું, જેમાં રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો.
ધોળકાના કૌકા ગામે ખાણ-ખનીજ તંત્રની આકસ્મિક તપાસમાં ગેરકાયદે ખનન ઝડપાયું, જેમાં રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો.
Published on: 27th February, 2026

ધોળકાના કૌકા ગામે ખાણ-ખનીજ વિભાગે 25મીએ દરોડો પાડી ગેરકાયદે માટી ખનન ઝડપ્યું. પ્રજાપતિ કમલેશના એક્સ્કેવેટર અને ડમ્પર સહિત અંદાજે રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો. જપ્ત કરાયેલ સાધનો સરોડાના સ્ટોક યાર્ડમાં સોંપાયા, ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી અને ભવિષ્યમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે.