અડવાળ પાસે Bikeની ટક્કરે રાહદારીનું મોત, વિસ્તારમાં શોક.
અડવાળ પાસે Bikeની ટક્કરે રાહદારીનું મોત, વિસ્તારમાં શોક.
Published on: 27th February, 2026

ધંધૂકા તાલુકાના અડવાળ નજીક Bike ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત થયો. ઇજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. Bike ચાલકની બેદરકારીથી દુર્ઘટના થઈ હોવાનું મનાય છે, પોલીસ તપાસ ચાલુ છે.