વસઈમાં 3 યુવાનોની શંકાસ્પદ સામૂહિક આત્મહત્યાથી ખળભળાટ.
વસઈમાં 3 યુવાનોની શંકાસ્પદ સામૂહિક આત્મહત્યાથી ખળભળાટ.
Published on: 01st August, 2025

મુંબઈ: વસઈમાં 15 દિવસમાં 3 ખ્રિસ્તી યુવાનોની આત્મહત્યા. ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં બે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. આત્મહત્યાનું કારણ રહસ્યમય હોવાથી, સામૂહિક આત્મહત્યાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ પોલીસે કોઈ નિષ્કર્ષ જાહેર કર્યો નથી. 16 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન આ ઘટનાઓ બની.