ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 3000 બાળકો ગુમ થયા, સરેરાશ દરરોજ 6 બાળકો ગુમ
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 3000 બાળકો ગુમ થયા, સરેરાશ દરરોજ 6 બાળકો ગુમ
Published on: 04th December, 2025

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 10,474 બાળકો ગુમ થયા, જેમાંથી 2990 બાળકોનો કોઈ અતોપતો નથી. માતા-પિતા માટે આ એક દુઃસ્વપ્ન સમાન છે. આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે અને માતા-પિતાએ આ બાબતે જાગૃત રહેવાની જરૂર છે.