રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર માછીમારી: પોલીસે માછલીઓ બચાવી, બે શખ્સોની ધરપકડ, security ની ભૂમિકા શંકાસ્પદ.
રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર માછીમારી: પોલીસે માછલીઓ બચાવી, બે શખ્સોની ધરપકડ, security ની ભૂમિકા શંકાસ્પદ.
Published on: 04th December, 2025

અમદાવાદ રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર માછીમારી કરતા બે શખ્સો ઝડપાયા. પોલીસે તરફડિયા મારતી માછલીઓને બચાવી નદીમાં છોડી. Riverfront security ની હાજરીમાં આ ઘટના બની, જે શંકાસ્પદ છે. પ્રતિબંધ હોવા છતાં માછીમારો વાહન લઈને વૉક-વે પર પ્રવેશ્યા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ ચાલુ છે.