બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એકનું મોત.
બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એકનું મોત.
Published on: 28th March, 2026

બાવળા-બગોદરા હાઈવે પર hit and run માં એકનું મોત, 40 પદયાત્રીઓ ખોડિયાર મંદિરે જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકે ટક્કર મારી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. hit and run કાયદા મુજબ ગુનેગારને 10 વર્ષની સજા અને દંડ થઈ શકે છે.