સાણંદ જમીન કેસ: રમણ પટેલની સજા સામેની અપીલમાં વિલંબ કોર્ટે માફ કર્યો, POPULAR ગ્રુપને રાહત.
સાણંદ જમીન કેસ: રમણ પટેલની સજા સામેની અપીલમાં વિલંબ કોર્ટે માફ કર્યો, POPULAR ગ્રુપને રાહત.
Published on: 27th February, 2026

POPULAR બિલ્ડર રમણ ભોળીદાસ પટેલની સજા સામે અપીલમાં થયેલ 48 દિવસનો વિલંબ કોર્ટે માફ કર્યો. કોર્ટે જણાવ્યું કે કાયદેસરના અધિકારો ટેકનિકલ કારણોસર છીનવી શકાય નહીં. કોર્ટે રજિસ્ટ્રીને અપીલની નોંધણી કરવાનો આદેશ આપ્યો. જમીન હડપ કરવાના કેસમાં રમણ પટેલને 4 વર્ષની કેદની સજા થઇ હતી.