ધ્રાંગધ્રામાં મહિલાને લાફો મારવાના કેસમાં આરોપીને છ માસની કેદની સજા ફટકારવામાં આવી.
ધ્રાંગધ્રામાં મહિલાને લાફો મારવાના કેસમાં આરોપીને છ માસની કેદની સજા ફટકારવામાં આવી.
Published on: 27th February, 2026

વર્ષ 2023માં ધ્રાંગધ્રામાં આંગણવાડી કાર્યકરને લાફો મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલતા આરોપી હીરેન લકુમને 6 માસની કેદ અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાને ધ્યાને લઇને સજા સંભળાવી હતી. મહિલાએ હીરેન લકુમ સામે ફરિયાદ નોંધાવી હતી.