Delhi: રાજધાનીમાં વરસાદથી ભારે મુશ્કેલી, રસ્તાઓ પાણીમાં ગળાડૂબ
Published on: 07th July, 2025
દેશમાં ચોમાસું જામ્યું છે અને રાજધાનીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સવારથી જ vehicles અટવાયા છે. ઓફિસ કે કામ પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. Rain ના કારણે ટ્રાફિક જામ થયો છે.
Delhi: રાજધાનીમાં વરસાદથી ભારે મુશ્કેલી, રસ્તાઓ પાણીમાં ગળાડૂબ

દેશમાં ચોમાસું જામ્યું છે અને રાજધાનીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સવારથી જ vehicles અટવાયા છે. ઓફિસ કે કામ પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. Rain ના કારણે ટ્રાફિક જામ થયો છે.
Published on: July 07, 2025