હત્યાકાંડનો આરોપી રાજસ્થાન-પાકિસ્તાન સરહદથી ઝડપાયો: 10 વર્ષ પહેલાં યુવકની નિર્દયતાથી હત્યા કરી લાશના ટુકડા કર્યા હતા.
Published on: 29th July, 2025
સુરતના રાંદેરમાં 10 વર્ષ પહેલાં થયેલા ક્રૂર હત્યા કેસના વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડરથી પકડ્યો. આરોપીએ યુવકની હત્યા કરી, લાશના પાંચ ટુકડા કરી ફેંકી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા, ટેકનિકલ સર્વેલન્સથી આરોપીનું લોકેશન મળ્યું. આરોપી હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમાને (40) રાજસ્થાનથી ઝડપી લેવાયો, જે બાંધકામ સાઈટ પર મજૂરી કરતો હતો. આ હત્યા કેસ 2015માં Elite Enclave સાઈટ પર થયો હતો.

Published on: July 29, 2025