હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો શેરબજારમાં રોકાણ કરી શકશે; જાણો કયા રાજ્યે મંજૂરી આપી.
Published on: 29th July, 2025
Maharashtra સરકારે ટ્રસ્ટોને ભંડોળના 50% સુધી Mutual Funds અને ઇક્વિટીમાં રોકાણ કરવાની મંજૂરી આપી. 21 જુલાઈ, 2025થી અમલમાં આવેલા સુધારાથી જાહેર ટ્રસ્ટો FD અને પોસ્ટ ઓફિસ યોજનાઓ સિવાય, મ્યુચ્યુઅલ ફંડ્સ અને બોન્ડ્સમાં પણ રોકાણ કરી શકશે. આ પગલું નાણાકીય બજારોમાં સક્રિય રોકાણકાર બનવામાં મદદ કરશે.

Published on: July 29, 2025