'ઓપરેશન સિંદૂર' રોકવા કોઈ નેતાએ ન કહ્યું: લોકસભામાં PM મોદીનું નિવેદન.
Published on: 29th July, 2025
લોકસભામાં PM મોદીએ 'ઓપરેશન સિંદૂર' પર રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા જણાવ્યું કે દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન રોકવા કહ્યું નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પાકિસ્તાન મોટા હુમલાની તૈયારીમાં હોવાનું જણાવ્યું જેના જવાબમાં મોદીએ કહ્યું કે પાકિસ્તાનને તે મોંઘું પડશે. હાલમાં ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા ચાલી રહી છે.

Published on: July 29, 2025