iPhone નોટ્સનો પાર્ટનરને ચીટ કરવા માટે ઉપયોગ: જાણો કેવી રીતે યુઝર્સ આ એપ્લિકેશનનો ગેરઉપયોગ કરી રહ્યા છે.
iPhone નોટ્સનો પાર્ટનરને ચીટ કરવા માટે ઉપયોગ: જાણો કેવી રીતે યુઝર્સ આ એપ્લિકેશનનો ગેરઉપયોગ કરી રહ્યા છે.
Published on: 29th July, 2025

iPhone માં નોટ્સ એપ્લિકેશન મહત્વપૂર્ણ વિગતો, રોજિંદા કાર્યો અથવા કોઈપણ નોટ્સ લખવા માટે છે. કેટલાક યુઝર્સ વોટ્સએપને બદલે પાર્ટનરને ચીટ કરવા માટે આ નોટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે લોકો સૌથી પહેલાં આ એપ્લિકેશનને તપાસે છે. આથી ઘણાં યુઝર્સ "Notes For Cheating" માટે આઇફોનનો ઉપયોગ કરે છે.