અંજાર GIDC રોડ પર બેફામ ટ્રક: તૂટેલા લોખંડ સાથે ચાલકે વાહન ન રોકતા અકસ્માતનું જોખમ.
અંજાર GIDC રોડ પર બેફામ ટ્રક: તૂટેલા લોખંડ સાથે ચાલકે વાહન ન રોકતા અકસ્માતનું જોખમ.
Published on: 29th July, 2025

અંજાર GIDC રોડ પર બેફામ ટ્રકથી ભય સર્જાયો, ટ્રોલીનું લોખંડ બહાર નીકળ્યું. ચાલકે ટ્રક ન થોભાવતા અકસ્માતની શક્યતા ઉભી થઇ. સદભાગ્યે જાનમાલની નુકશાની ટળી, હાઇવે પર બેફામ વાહનો સામે દંડનીય કામગીરીની માંગ ઉઠી. લોકોએ તંત્ર પાસે પગલાં લેવાની માંગ કરી છે.