મેયરના બંગલે SMART મીટર, પોતાના ઘરે હવે લાગશે!: નયનાબેન પેઢડિયાએ SMART મીટરના ફાયદા સમજાવ્યા.
Published on: 29th July, 2025
વર્ષ 2024થી SMART મીટર યોજનાના વિરોધ વચ્ચે, મેયરના સરકારી બંગલે SMART મીટર લગાવાયું. તેઓ જ્યાં રહે છે ત્યાં પણ ટૂંક સમયમાં SMART મીટર લાગશે. PGVCL દ્વારા આધુનિકરણના ભાગરૂપે SMART મીટર ઇન્સ્ટોલ થઇ રહ્યા છે, પરંતુ લોકોના પ્રતિભાવ સારા નથી. મેયરના મતે આ ટેક્નોલોજીથી ગ્રાહકો અને વીજ કચેરી બંનેને ફાયદો થશે. નેતાઓ હવે તેમના ઘરે SMART મીટર લગાવીને લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

Published on: July 29, 2025