નોર્મલ રિપોર્ટ છતાં બાળક ખોડખાપણવાળું જન્મતા હોબાળો: સંજીવની હોસ્પિટલ સામે આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધાઈ.
Published on: 29th July, 2025
વડોદરાની સંજીવની હોસ્પિટલ વિવાદમાં, પરિવારે નોર્મલ સોનોગ્રાફી રિપોર્ટ છતાં ખોડખાપણવાળું બાળક જન્મતા હોસ્પિટલ પર આક્ષેપ કર્યા. દીપ ઇમેજિંગ સેન્ટરના રિપોર્ટ નોર્મલ હતા. ડોક્ટરે સિઝેરિયન ડિલિવરી કરી. પરિવારે ટ્રસ્ટી દલપતભાઈ પર ગંભીર આક્ષેપો કર્યા, જ્યારે દલપતભાઈએ રિપોર્ટ મુજબ સારવાર કર્યાનો દાવો કર્યો. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ. પીડિત પિતાએ દીપ ઇમેજિંગ સેન્ટર સામે કાર્યવાહીની માંગ કરી.

Published on: July 29, 2025