ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટમાં સેન્ટનર ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરશે, લેથમ ઈજાના કારણે બહાર અને સિરિઝ 30 જુલાઈથી શરૂ થશે.
ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટમાં સેન્ટનર ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરશે, લેથમ ઈજાના કારણે બહાર અને સિરિઝ 30 જુલાઈથી શરૂ થશે.
Published on: 29th July, 2025

મિચેલ સેન્ટનર ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ સિરિઝમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરશે, કારણ કે ટોમ લેથમ ઈજાને કારણે પહેલી મેચમાં રમી શકશે નહીં. બોર્ડે સેન્ટનરને કેપ્ટનશીપ સોંપી છે. સિરિઝની પહેલી TEST મેચ 30 જુલાઈથી બુલાવાયોમાં રમાશે. સેન્ટનર ન્યૂઝીલેન્ડનો 32મો TEST કેપ્ટન બનશે. લેથમને ઈંગ્લેન્ડમાં ઘરેલુ T20 ટુર્નામેન્ટ રમતી વખતે ઈજા થઈ હતી.