વિમેન્સ ODI રેન્કિંગ: નેટલી સ્કિવર બ્રન્ટ ટોચ પર, સ્મૃતિ મંધાના પાછળ; હરમનપ્રીતને 10 સ્થાનનો ફાયદો.
વિમેન્સ ODI રેન્કિંગ: નેટલી સ્કિવર બ્રન્ટ ટોચ પર, સ્મૃતિ મંધાના પાછળ; હરમનપ્રીતને 10 સ્થાનનો ફાયદો.
Published on: 29th July, 2025

ઇંગ્લેન્ડની કેપ્ટન નેટલી સ્કિવર-બ્રન્ટ ICC મહિલા રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાને પાછળ છોડી ટોચ પર પહોંચી. હરમનપ્રીત કૌરે શાનદાર સદી સાથે 10 સ્થાનનો ફાયદો મેળવ્યો. જેમિમા રોડ્રિગ્સ 13મા અને રિચા ઘોષ 39મા સ્થાને પહોંચી. સોફી એક્લેસ્ટોન બોલરોની યાદીમાં ટોચ પર છે. ભારતના ક્રાંતિ ગૌરે સિરિઝમાં સૌથી વધુ વિકેટ લીધી.