મનરેગા કૌભાંડ: કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્રની જામીન અરજી નામંજૂર, કોર્ટે હીરાને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા.
મનરેગા કૌભાંડ: કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્રની જામીન અરજી નામંજૂર, કોર્ટે હીરાને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા.
Published on: 29th July, 2025

ભરૂચ સેશન કોર્ટે મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્રની જામીન અરજી ફગાવી. હીરા મુખ્ય સૂત્રધાર છે, ડમી એજન્સીઓ બનાવી લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યાનો આરોપ છે. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીએ પુરાવા સાથે ચેડાં કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ થઈ છે.