CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેને એસ્પિરેશનલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કર્યા.
CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેને એસ્પિરેશનલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કર્યા.
Published on: 29th July, 2025

ગાંધીનગરમાં "સંપૂર્ણતા અભિયાન સમારોહ"માં દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેને એસ્પિરેશનલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ મળ્યો. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા આદિવાસી વિસ્તારના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા માટે આ અભિયાન શરૂ કરાયું હતું. દાહોદ જિલ્લાએ જુલાઈથી સપ્ટેમ્બર 2024 દરમિયાન આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ અને રોજગાર જેવા ક્ષેત્રોમાં સારું કામ કર્યું હતું.