દુનિયામાં બોક્સિંગમાં છવાઇ જનાર લવલિના બોર્ગોહૈન
Published on: 05th July, 2025
લવલિના બોર્ગોહૈન એક યુવાન ભારતીય બોક્સર છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. આસામના એક નાનકડા ગામથી આવેલી લવલિનાએ Tokyo Olympics 2020માં બોક્સિંગમાં કાંસ્યપદક જીત્યો. તેણે 2022 એશિયાઇ ચેમ્પિયનશિપ અને 2023 વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીત્યા. Asian Games 2023માં રજતપદક જીત્યો. Tokyo Olympics 2020માં નવ ભારતીય બોક્સરોએ ભાગ લીધો હતો, જેમાં લવલિનાએ પદક જીત્યો. લવલિનાએ અર્જુન એવોર્ડ, મેજર ધ્યાનચંદ ખેલરત્ન અને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર મેળવ્યા છે. તે યુવતીઓને ખેલ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

Published on: July 05, 2025