રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું એલર્ટ જાહેર.
રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું એલર્ટ જાહેર.
Published on: 30th July, 2025

રશિયા ભૂકંપ સમાચાર: રશિયાના કામચટકામાં વહેલી સવારે 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. USGS મુજબ કેન્દ્ર દરિયામાં હતું, જેથી જાપાન અને અમેરિકાએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું. દરિયાના મોજા કિનારે પહોંચવાની શક્યતા છે. લોકોમાં ભયનો માહોલ ફેલાયો.