બાળકો માટે શું ભણવું તેની મૂંઝવણ દૂર કરો, કરિયર કાઉન્સેલિંગ છે એક વિશ્વસનીય ઉપાય!
બાળકો માટે શું ભણવું તેની મૂંઝવણ દૂર કરો, કરિયર કાઉન્સેલિંગ છે એક વિશ્વસનીય ઉપાય!
Published on: 16th December, 2025

આજના યુગમાં બાળકોનું કરિયર નક્કી કરવું એક મોટો પડકાર છે. Career Counseling એક વૈજ્ઞાનિક અને વિશ્વસનીય માર્ગદર્શન છે. પહેલાં કરતા Career ના વિકલ્પો ઘણા વધી ગયા છે: Data Science, AI, Digital Marketing જેવા અનેક કોર્ષ ઉપલબ્ધ છે. સ્પર્ધાના સમયમાં યોગ્ય સ્ટ્રીમ પસંદ કરવી જરૂરી છે. આથી Career Counseling રુચિ અને કૌશલ્ય પ્રમાણે યોગ્ય દિશા આપે છે.