આખી દુનિયા પર AIનું આધિપત્ય: જોબ્સ પર જોખમ અને કર્મચારીઓ પર સ્ટ્રેસ વધી રહ્યો છે.
આખી દુનિયા પર AIનું આધિપત્ય: જોબ્સ પર જોખમ અને કર્મચારીઓ પર સ્ટ્રેસ વધી રહ્યો છે.
Published on: 31st December, 2025

વર્ષ ૨૦૨૨થી AIનો ટ્રેન્ડ ૨૦૨૫માં આખા જગત પર છવાઈ ગયો. OpenAI, Google, Microsoft, X, Nvidia જેવી કંપનીઓએ વેગ આપ્યો, પણ જોબ્સ ક્ષેત્રે ઉથલપાથલ થવા લાગી. કર્મચારીઓ સ્ટ્રેસમાં આવી ગયા.