SpaceX અને Starlink વગર નેટવર્કે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઇલ ચિપસેટ બનાવી રહ્યા છે.
Published on: 11th September, 2025
ઈલોન મસ્કની કંપની SpaceX અને Starlink એક ચિપસેટ બનાવી રહી છે, જે મોબાઇલને સીધા સેટેલાઈટથી કનેક્ટ કરશે, જેનાથી નેટવર્ક વગર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ મળશે. આ ચિપસેટથી ફોન પર ગમે ત્યાં વીડિયો જોઈ શકાશે. આ ટેકનોલોજી ટેલિકોમ સેકટરમાં મોટો ફેરફાર લાવશે. Starlink ઉપગ્રહો દ્વારા હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપશે.

Published on: September 11, 2025