Nepal Gen Z Protest News: નેપાળમાં નવા PM માટે નવા નામની એન્ટ્રી, જાણો આ વ્યક્તિ કોણ છે.
Published on: 11th September, 2025
નેપાળની રાજકીય સ્થિરતા માટે નવા PMની પસંદગી ચાલી રહી છે. સુશીલા કાર્કીએ નામ પાછું ખેંચતા, Nepalમાં Gen Z દ્વારા કુલમન ઘિસિંગને PM તરીકે પ્રસ્તાવિત કર્યા છે. આ નામ હાલ ચર્ચામાં છે અને લોકો આ વ્યક્તિ વિશે જાણવા ઉત્સુક છે.
Nepal Gen Z Protest News: નેપાળમાં નવા PM માટે નવા નામની એન્ટ્રી, જાણો આ વ્યક્તિ કોણ છે.

નેપાળની રાજકીય સ્થિરતા માટે નવા PMની પસંદગી ચાલી રહી છે. સુશીલા કાર્કીએ નામ પાછું ખેંચતા, Nepalમાં Gen Z દ્વારા કુલમન ઘિસિંગને PM તરીકે પ્રસ્તાવિત કર્યા છે. આ નામ હાલ ચર્ચામાં છે અને લોકો આ વ્યક્તિ વિશે જાણવા ઉત્સુક છે.
Published on: September 11, 2025