ગુજરાતને 28 નવી Mobile Forensic Van મળી, સંખ્યા વધીને 75 થઈ.
ગુજરાતને 28 નવી Mobile Forensic Van મળી, સંખ્યા વધીને 75 થઈ.
Published on: 11th September, 2025

Gujarat સરકારે 28 નવી અદ્યતન Mobile Forensic Van ફાળવી. આ વાન ગુના અને અકસ્માત સ્થળની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરશે અને પુરાવા એકત્ર કરશે. સાયન્ટિફિક ઓફિસર સાથેની આ વાન ફોરેન્સિક ક્ષમતામાં વધારો કરશે. પહેલાં 47 વાન હતી, હવે 28 નવી ઉમેરાતા કુલ 75 Mobile Forensic Van થશે, જેનાથી તપાસ ઝડપી થશે.