ભારતે Asia Cupની પહેલી મેચ 4.3 ઓવરમાં જીતી, કુલદીપે 3 વિકેટ લીધી, UAEનો લોએસ્ટ સ્કોર.
Published on: 11th September, 2025
ભારતે Asia Cupની શરૂઆત UAEને 57 રનમાં ઓલઆઉટ કરીને અને 4.3 ઓવરમાં જીત મેળવીને કરી. આ T20માં બોલ બાકી રાખીને ભારતની સૌથી મોટી જીત છે. UAEનો આ ભારત સામે T20માં સૌથી ઓછો સ્કોર છે અને અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. કુલદીપે એક ઓવરમાં 3 વિકેટ લીધી અને અભિષેકે ઇનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારી.

Published on: September 11, 2025