કિડની ફેલ થતા પહેલાં આંખો આપે છે 5 ચેતવણીના સંકેતો, અવગણશો નહીં!
Published on: 11th September, 2025
Kidney Failure Symptoms: આંખો ઘણું બધું કહે છે. આંખો જોઈને પ્રેમ કે પીડા જાણી શકાય છે, પણ ઘણી બીમારીઓ પણ જાણી શકાય છે. આંખો શરીરના સ્વાસ્થ્ય વિશે ઘણાં રહસ્યો ખોલે છે. નાની-મોટી બીમારીઓની સાથે કિડનીની ગંભીર બીમારીના સંકેત પણ આપે છે, જેને લોકો infection સમજીને અવગણે છે. આંખોમાં સોજો, લાલાશ, ઝાંખી દ્રષ્ટિ થાય તો તેને હળવાશથી ન લો.

Published on: September 11, 2025