VIDEO: ભારતે UNમાં સ્વિટ્ઝર્લેન્ડને લઘુમતીઓ મુદ્દે જ્ઞાન આપવાનું બંધ કરાવ્યું.
VIDEO: ભારતે UNમાં સ્વિટ્ઝર્લેન્ડને લઘુમતીઓ મુદ્દે જ્ઞાન આપવાનું બંધ કરાવ્યું.
Published on: 11th September, 2025

India's Response On Switzerland In UNHRC: ભારતે સ્વિટ્ઝર્લેન્ડની લઘુમતીઓની સુરક્ષા અંગેની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી. ક્ષિતિજ ત્યાગીએ UNHRCમાં આ ટિપ્પણીને ભ્રામક ગણાવી. તેમણે સ્વિટ્ઝર્લેન્ડને પોતાના દેશમાં જાતિવાદ અને ઝેનોફોબિયા દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી, અને ભારતની બહુલવાદી પરંપરાનો ઉલ્લેખ કર્યો.