જામનગરના મસીતીયા ગામમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા, જ્યારે એક આરોપી ફરાર જાહેર કરાયો.
Published on: 11th September, 2025
Jamnagar Gambling Raid : જામનગર નજીકના મસીતીયા ગામમાં પોલીસે જુગારનો દરોડો પાડ્યો, જેમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર લોકો પકડાયા, અને એક ભાગી ગયો. પોલીસે રૂ. 15,050 જપ્ત કર્યા, નૂરમામદ ખફી, ઇકબાલ ખફી, મુસા ખફી અને હુશેન ચોરની ધરપકડ કરી, જ્યારે ઇમરાન ઉર્ફે ટકો ઇબ્રાહીમને ફરાર જાહેર કરાયો.

Published on: September 11, 2025