બનાસકાંઠા: સુઈગામમાં અસરગ્રસ્તો માટે 3300 કીટ રવાના, આજે CM પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે.
Published on: 11th September, 2025
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદથી તારાજી થઈ છે. સુઈગામમાં અસરગ્રસ્તો માટે 3300 રાશન કીટ રવાના કરાઈ છે. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પાલનપુરની મુલાકાતે પહોંચ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્યોએ રાહત માટે પગાર આપ્યો છે. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગામોની મુલાકાત લઈ રહ્યા છે. આજે CM ભૂપેન્દ્ર પટેલ સુઈગામની મુલાકાત લેશે. ઘણા ગામો જળમગ્ન છે.

Published on: September 11, 2025