ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 28 નવી Mobile Forensic વાનને લીલી ઝંડી અપાઈ.
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 28 નવી Mobile Forensic વાનને લીલી ઝંડી અપાઈ.
Published on: 11th September, 2025

CM ભૂપેન્દ્ર પટેલે ગુના તપાસ ઝડપી કરવા 28 નવી Mobile Forensic વાનને જુદા જુદા જિલ્લાઓ માટે રવાના કરી. આ સાથે ગુજરાતમાં કાર્યરત વાનની સંખ્યા 47 થી વધીને 75 થઈ છે. નવા ફોજદારી કાયદાઓમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવાઈ છે, જેથી ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધી છે. આ વાનમાં DNA ટેસ્ટ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.