નેપાળ હિંસા: ભાવનગરના 87 Tourist બે દિવસમાં સુરક્ષિત ભારત પહોંચ્યા, ત્યાંની સ્થિતિ જણાવી.
નેપાળ હિંસા: ભાવનગરના 87 Tourist બે દિવસમાં સુરક્ષિત ભારત પહોંચ્યા, ત્યાંની સ્થિતિ જણાવી.
Published on: 11th September, 2025

Nepalમાં ગરીબી અને ભ્રષ્ટાચારને કારણે યુવાનોએ Gen-Z આંદોલન શરૂ કર્યું, જે હિંસક બનતા ભાવનગરના યાત્રાળુઓ ફસાયા. 43 Tourist સહિત કુલ 87 લોકો પોખરાની હોટલમાં ફસાયા હતા. બુધવારે બપોરે તેઓ સલામત ભારત પહોંચતા પરિવારોએ રાહત અનુભવી.