મીડિયામાં ફેક્ટ ચેકિંગ સિસ્ટમ અને લોકપાલ ફરજિયાત કરવા સંસદીય સમિતિની ભલામણ, રિપોર્ટ સંસદમાં રજૂ થઈ શકે છે.
Published on: 11th September, 2025
સંસદીય સમિતિએ ફેક ન્યૂઝને ગંભીર ખતરો ગણી મીડિયા સંસ્થાઓમાં ફેક્ટ-ચેકિંગ સિસ્ટમ અને લોકપાલ ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. ફેક ન્યૂઝ ફેલાવનારાઓ પર દંડ વધારવા અને પ્લેટફોર્મ, સંપાદકોની જવાબદારી નક્કી કરવા ભલામણ છે. સમિતિએ IT એક્ટની કલમ 79 હેઠળ ડિજિટલ પ્લેટફોર્મને આપવામાં આવેલી છૂટ અંગે ચિંતા વ્યક્ત કરી AIથી બનતી નકલી સામગ્રી પર પ્રતિબંધ મુકવા જણાવ્યું છે.

Published on: September 11, 2025