ડિગ્રી વગરના Larry Ellison, Elon Muskથી પણ આગળ નીકળી દુનિયાના ધનિક વ્યક્તિ બનવાની કહાણી.
Published on: 11th September, 2025
Oracleના Co-founder Larry Ellison થોડા સમય માટે વિશ્વના ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે આવ્યા, પરંતુ Teslaના શેર્સ વધતા Elon Musk ફરીથી ટોચ પર પહોંચ્યા. નેટવર્થમાં Ellison, Muskથી માત્ર એક અબજ ડોલર દૂર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં Elon Musk 384 અબજ ડોલર સાથે પ્રથમ અને Larry Ellison 383 અબજ ડોલર સાથે બીજા ક્રમે છે.

Published on: September 11, 2025