Weather News: રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી, વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા હાઈ એલર્ટ જાહેર.
Weather News: રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી, વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા હાઈ એલર્ટ જાહેર.
Published on: 04th August, 2025

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવા વરસાદની આગાહી, જેમાં ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ સહિત અન્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. સરદાર સરોવર ડેમમાં 79.66 ટકા પાણીનો જથ્થો છે, 52 ડેમમાં 90 ટકાથી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. Upper Set Cyclonic Circulation System સક્રિય થઈ છે.