વિસનગરમાં વર્ક પરમિટ કૌભાંડ: ન્યૂઝીલેન્ડ વિઝા માટે ૨૩.૫૦ લાખ લઈને બે શખ્સોએ નકલી દસ્તાવેજો આપ્યા.
Published on: 11th September, 2025
વિસનગરમાં ડેસ્ટીની વિઝા હબના સંચાલકો દિક્ષિતકુમાર પટેલ અને વિવેક પટેલે ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે ભવિષ્ય ચૌધરી પાસેથી ૨૩.૫૦ લાખ રૂપિયા લીધા અને નકલી દસ્તાવેજો આપ્યા. ભવિષ્યભાઈએ મુંબઈથી સિંગાપુર જતી વખતે એરપોર્ટ પર વિઝા નકલી હોવાનું જાણવા મળ્યું. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ અન્ય બે વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી કરી હતી. પોલીસ તપાસ ચાલુ છે.

Published on: September 11, 2025