10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ. 300 કરોડનું કૌભાંડ: Fake Embassy કેસમાં ઘટસ્ફોટ.
10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ. 300 કરોડનું કૌભાંડ: Fake Embassy કેસમાં ઘટસ્ફોટ.
Published on: 27th July, 2025

ગાજિયાબાદમાં Fake Embassy કેસમાં હર્ષવર્ધનની ધરપકડ બાદ ખુલાસો થયો છે કે તેણે એહસાન સાથે મળી 25 કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી. દસ્તાવેજો જપ્ત કરાયા છે, જેમાં તેના અનેક bank account અને 10 વર્ષમાં 162 વિદેશ યાત્રાઓનો ઉલ્લેખ છે. આ 300 કરોડથી વધુનું કૌભાંડ હોવાની શક્યતા છે. Courtમાં સુનાવણી થશે.