બિયરના જથ્થા સાથે બુટલેગર અને બે સાગરિતો ઝડપાયા, એક આરોપી વોન્ટેડ જાહેર.
બિયરના જથ્થા સાથે બુટલેગર અને બે સાગરિતો ઝડપાયા, એક આરોપી વોન્ટેડ જાહેર.
Published on: 27th July, 2025

વડોદરાના કરોડિયામાં પોલીસે દરોડો પાડી બિયરના 436 ટીન સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો. બાતમી મળી હતી કે ધર્મેન્દ્ર જાદવ દારૂ વેચે છે. પોલીસે ધર્મેન્દ્ર જાદવ, કેયુર રાઠોડ અને જીગ્નેશ પરમારને ઝડપી પાડ્યા. પૂછપરછમાં આ જથ્થો દાહોદથી પવન નામના શખ્સે આપ્યો હોવાનું જણાવ્યું હતું. Police further investigation is going on.